Gujarat Police Constable Practice MCQ Part - 4
વાયુનું પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તન થાય તે પ્રક્રિયા ને શું કહે છે ?

નિક્ષેપણ
બાષ્પીભવન
ઉર્ધ્વીકરણ
ઘનીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે...

ભારતીય સમાજવ્યવસ્થા
સામાજિક વસ્તીશાસ્ત્ર
સામાજિક મનોવિજ્ઞાન
વ્યાવહારિક સમાજશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કોઈપણ વેબસાઈટ ખોલીએ તેના પ્રથમ પેજ ને શું કહેવાય છે ?

હોમ પેજ
સુપર પેજ
માસ્ટર પેજ
ટાઈટલ પેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP