Gujarat Police Constable Practice MCQ Part - 4 સંત સવૈયાનાથનું સ્થાનક કયાં આવેલું છે ? મહુડી ઝાંઝરકા ભૌયણી વ્યારા મહુડી ઝાંઝરકા ભૌયણી વ્યારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જો + બરાબર ×, - બરાબર ÷, ÷ બરાબર + અને × બરાબર - હોય તો 20 ÷ 40 - 4 × 5 + 6 = ___ ? 0(zero) 10 15 5 0(zero) 10 15 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કાળુ અને રાજુ કઈ જાણીતી કૃતિના પાત્રો છે ? ધમ્મર વલોણું મળેલા જીવ વળામણાં માનવીની ભવાઈ ધમ્મર વલોણું મળેલા જીવ વળામણાં માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી કેવા આરોપીઓની મેડિકલ તપાસ કરાવવી પોલીસ માટે ફરજિયાત નથી ? બલાત્કારના ગુનાની આપેલ તમામ ઈજાગ્રસ્ત આરોપીની ચોરીના ગુનાના આરોપીની બલાત્કારના ગુનાની આપેલ તમામ ઈજાગ્રસ્ત આરોપીની ચોરીના ગુનાના આરોપીની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી ધારાની કલમ-351-એ ની પેટા કલમ (1) હેઠળના ખંડ (1) (2) (3) હેઠળના ગુનાઓમાં કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે ? 3 વર્ષની સખત કેદ અથવા દંડ અથવા બંનેની શિક્ષાને પાત્ર ઠરશે 3 વર્ષની સાદી કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષની સખત કેદની માત્ર સજા 3 વર્ષની સાદી કેદની શિક્ષા 3 વર્ષની સખત કેદ અથવા દંડ અથવા બંનેની શિક્ષાને પાત્ર ઠરશે 3 વર્ષની સાદી કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષની સખત કેદની માત્ર સજા 3 વર્ષની સાદી કેદની શિક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 A, D, H, K, O, ___ ? Q S T R Q S T R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP