Gujarat Police Constable Practice MCQ Part - 4
‘મૂકનાયક’ નામનું સામયિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ?

ડૉ. એ. આર. દેસાઈ
ડૉ. જી. એસ. ધૂર્યે
ડૉ. બી. આર. આંબેડકર
ડૉ. ડી. પી. મુકરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસતી કયા જિલ્લામાં આવેલી છે ?

સાબરકાંઠા
નર્મદા
પંચમહાલ
દાહોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઐતિહાસિક ભૌતિકવાદનો સિદ્ધાંત આપનાર મહાનુભાવ કોણ છે ?

લૂઈસ ડૂમો
કાર્લ માર્ક્સ
રેડલિક બ્રાઉન
ડેવિડ હાર્ડમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP