Gujarat Police Constable Practice MCQ Part - 4 સ્ટીમર પર સમય જાણવા માટે શેનો ઉપયોગ થાય છે ? મેનોમીટર ક્રોનોમીટર એનીમોમીટર પાયરેનોમીટર મેનોમીટર ક્રોનોમીટર એનીમોમીટર પાયરેનોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કલમ 379માં શેનો ઉલ્લેખ કઇ કલમમાં છે ? બળાત્કારની સજા બળાત્કારની વ્યાખ્યા ચોરીની સજા ચોરીની વ્યાખ્યા બળાત્કારની સજા બળાત્કારની વ્યાખ્યા ચોરીની સજા ચોરીની વ્યાખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જે વ્યકિતને હવાલો સોંપવામાં આવ્યો હોય તો તેને બદદાનતથી તે માલમત્તા ખોલી નાંખે તો તેને IPC - 1860 ની કઇ કલમ લાગુ પડે છે ? 461 462 આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 461 462 આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પાંચાળ નામે ઓળખાતો વિસ્તાર કયા જિલ્લામાં આવે છે ? અમરેલી જામનગર મોરબી સુરેન્દ્રનગર અમરેલી જામનગર મોરબી સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલ વર્તમાન સ્થળો અને તેના પ્રાચીન નામો પૈકી કઈ જોડ સુસંગત નથી ? મોડાસા - પર્ણશા તારંગા - તારણદુર્ગ ખેડા - ખેટક ખંભાત - સ્તંભતીર્થ મોડાસા - પર્ણશા તારંગા - તારણદુર્ગ ખેડા - ખેટક ખંભાત - સ્તંભતીર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતાની કઇ કલમ ચોરીના ગુના સામે કાર્યવાહી કરવાની જોગવાઇ ધરાવે છે ? 364 315 379 348 364 315 379 348 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP