Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી ક્યા મંદિરો સોલંકી કાળના નથી ? રુદ્રમહેલ મોઢેરાનું સૂર્યમંદિર ગોપનું મંદિર તારંગાના મંદિરો રુદ્રમહેલ મોઢેરાનું સૂર્યમંદિર ગોપનું મંદિર તારંગાના મંદિરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કઈ બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિને જોખમ હોવા છતાં જોખમ છે જ નહિ એ માનવાનો પ્રયત્ન કરે છે ? ઈન્કાર કે અસ્વીકાર પ્રક્ષેપણ વિરૂદ્ધ પ્રતિક્રિયા ઉર્ધ્વીકરણ ઈન્કાર કે અસ્વીકાર પ્રક્ષેપણ વિરૂદ્ધ પ્રતિક્રિયા ઉર્ધ્વીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. 1860ના પ્રકરણમાં ભૂમીદળ, નૌકાદળ અને હવાઇદળ સંબંધી ગુનાઓનો ઉલ્લેખ છે? પ્રકરણ - 9 પ્રકરણ - 8 પ્રકરણ - 7 પ્રકરણ - 4 પ્રકરણ - 9 પ્રકરણ - 8 પ્રકરણ - 7 પ્રકરણ - 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ક્યા કાયદા અંતર્ગત સ્ત્રીઓને કેટલીક શરતોને આધીન છૂટાછેડા લેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે ? ધ ડાવરી પ્રોહિબીશન એક્ટ હિન્દુ મેરેજ એક્ટ અસ્પૃશ્યતા ધારો ધ સ્પેશિયલ મેરેજ એક્ટ ધ ડાવરી પ્રોહિબીશન એક્ટ હિન્દુ મેરેજ એક્ટ અસ્પૃશ્યતા ધારો ધ સ્પેશિયલ મેરેજ એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલ વર્તમાન સ્થળો અને તેના પ્રાચીન નામો પૈકી કઈ જોડ સુસંગત નથી ? ખેડા - ખેટક મોડાસા - પર્ણશા ખંભાત - સ્તંભતીર્થ તારંગા - તારણદુર્ગ ખેડા - ખેટક મોડાસા - પર્ણશા ખંભાત - સ્તંભતીર્થ તારંગા - તારણદુર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇન્ડિયન પીનલ કોડ - 1860 મુજબ ગુનાહિત કાવતરું કરવામાં ઓછામાં ઓછા કેટલા વ્યકિત જોઇએ ? 1 5 7 2 1 5 7 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP