Talati Practice MCQ Part - 1
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

એની બેસન્ટ
સ્વામી વિવેકાનંદે
બાલ ગંગાધર તિલક
મહર્ષિ અરવિંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
શીતળાની રસી અને રસીકરણની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ?

જ્યોર્જ ડનલોપ
એડવર્ડ જેનર
કિશ્ચન બનાર્ડ
લૂઈ પાશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે ?

ગુજરાત
મહારાષ્ટ્ર
રાજસ્થાન
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP