Talati Practice MCQ Part - 1
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિક્લ્પ શોધો.

આગલું - આંગળું
ઈમાન - પ્રમાણિક્તા
આંગલું - ઝભલું
ઈનામ - બક્ષિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘અંતરાલ’ કોની કૃતિ છે ?

રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર શુકલા
હિમાંશી શેલત
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ત, ભ, જ, જ, ગા, ગા કયા છંદનું બંધારણ છે ?

વસંતતિલકા
હરિણી
મંદાક્રાંતા
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સાસુ વહુના દેરા કયા જિલ્લામાં આવેલ છે ?

જામનગર
ગાંધીનગર
ભરૂચ
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP