Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતની પ્રમાણ સમયરેખા નીચેનામાંથી કઈ છે ?

82.50 પૂર્વ રેખાંશ
92.50 પૂર્વ રેખાંશ
62.50 પૂર્વ રેખાંશ
72.50 પૂર્વ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગાય ગોહરીનો મેળો ક્યા ભરાય છે ?

શામળાજી (અરવલ્લી)
કવાંટ (છોટા ઉદેપુર)
ગરબાડા (દાહોદ)
ઉનાવા (મહેસાણા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP