Talati Practice MCQ Part - 1
‘પડઘાની પેલેપાર’ કોનો કાવ્ય સંગ્રહ છે ?

ચંદ્રકાન્ત શેઠ
રમેશ પારેખ
ચંદ્રકાન્ત બક્ષી
પ્રવિણ દરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ધીમે ધીમે છટાથી કુસુમરાજ લઈ ડોલતો વાયુ વાય' છંદ ઓળખાવો.

મનહર
સ્ત્રગ્ધરા
સવૈયા
ચોપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP