કમ્પ્યુટર (Computer)
આધુનિક સમયમાં રીમોટ ડેટા સ્ટોરેજ સાથેના સોફ્ટવેરને શું કહેવામાં આવે છે ?
કમ્પ્યુટર (Computer)
લેફ્ટ એલાઈમેન્ટ એટલે કે લખાણને ડાબીબાજુ લઇ જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
કમ્પ્યુટર (Computer)
મોનિટરનું રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે ?
કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કયું વિધાન/વિધાનો સત્ય છે ?
(I) Cordless mice directly connected with computer.
(II) Mechanical mice use laser rays for movement.
(III) Scanner is used to print documents
(IV) Trackball is a pointing device.
કમ્પ્યુટર (Computer)
સ્પેલીંગ અને ગ્રામર ચેક કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામા આવે છે ?