Talati Practice MCQ Part - 1
ભારતના બંધારણના નીચેના પૈકી ક્યા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ?

અનુ. 256 - 263
અ.નુ. 269 – 279
અનુ. 245 - 255
અનુ. 233 - 245

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતની સૌથી મોટી જવાહર ટનલ કયા રાજ્યમાં આવેલ છે ?

તમિલનાડુ
જમ્મુ-કાશ્મીર
પશ્ચિમ બંગાળ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
"રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ" પંક્તિ કલાપીના ક્યા કાવ્યમાંથી લેવામાં આવી છે ?

હૃદય ત્રિપુટી
એનાં એ ગામડા
એક ઘા
ગ્રામમાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી’ પંક્તિ નો છંદ ઓળખાવો.

શિખરિણી
પૃથ્વી
મનહર
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
વિશ્વ ચકલી દિવસ પ્રતિ વર્ષ ___ ના દિવસે ઉજવાય છે.

20 માર્ચ
20 એપ્રિલ
20 મે
20 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP