કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કયો વિકલ્પ એડિટર પ્રોગ્રામ દર્શાવે છે ?

એડ્રેસ બુક
નોટપેડ
પેઈન્ટ બ્રશ
પાવરપોઈન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
તસવીરોને ડિજીટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે.

સ્કેનર
હાર્ડ ડિસ્ક
પ્રિન્ટર
મોનિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
FTP નું પુરૂ નામ જણાવો.

ફાયર ટ્રાન્સફોમર પ્રોટોકોલ
ફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલ
ફાઈલ ટ્રાન્સફર પ્રોપટી
ફ્યુજ ટ્રાન્સફર પ્રોટોકોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
MS Word ડોક્યુમેન્ટની સૌથી ઉપરના બારને શું કહે છે ?

ટાઈટલબાર
સ્ટેટસબાર
મેનૂબાર
ટાસ્કબાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP