Talati Practice MCQ Part - 1
અલંકાર ઓળખાવો. : – 'ઘરની સઘળી ચીજોમાં જાણે માની મમતા મોજૂદ છે ?’

રૂપક
યમક
ઉત્પ્રેક્ષા
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘થર્મલ ફ્લાસ્ક’ની શોધ કોણે કરી ?

પેલેગ્રીન ટેરી
ચાર્લ્સ મેકીનટોસ
જેમસ ડેવાર
લોરેન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
જો 1 જાન્યુઆરી 2014ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015 ના રોજ કયો વાર હશે ?

શુક્રવાર
ગુરુવાર
બુધવાર
રવિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP