કમ્પ્યુટર (Computer) ભૌગોલિક માહિતીને જાણવા માટેની આધુનિક પદ્ધતિ કઈ છે ? RS LAN GIS GPS RS LAN GIS GPS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS Excel ___ ફંક્શન દ્વારા આપેલ માહિતીનો ગુણાકાર મેળવી શકાય છે PRODUCT() TOTAL MUL() MOD() PRODUCT() TOTAL MUL() MOD() ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કોમ્પ્યુટર ચાલુ હોય એને ફરીથી ચાલુ કરવામાં આવે એટલે કે (Restarting Of Computer) ની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે ? કોલ્ડ બુટિગ વોર્મ બુટિગ શટ ડાઉન લોગિગ ઓફ કોલ્ડ બુટિગ વોર્મ બુટિગ શટ ડાઉન લોગિગ ઓફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કયા કમ્પ્યુટર કંટ્રોલ ડિવાઇસ તરીકે વપરાય છે ? મેઈનફ્રેમ માઈક્રો સુપર મિનિ મેઈનફ્રેમ માઈક્રો સુપર મિનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) માઉસના બટનને બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે ? ક્લિક રાઈટ ક્લિક ડ્રેગીંગ ડબલ ક્લિક ક્લિક રાઈટ ક્લિક ડ્રેગીંગ ડબલ ક્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચે પૈકી કયા પ્રિન્ટરને સૌથી ઝડપી કહેવામાં આવે છે ? ફ્યુઅલ પ્રિન્ટર ઇંકજેટ પ્રિન્ટર ડેટા મેટ્રિકસ પ્રિન્ટર લેઝર પ્રિન્ટર ફ્યુઅલ પ્રિન્ટર ઇંકજેટ પ્રિન્ટર ડેટા મેટ્રિકસ પ્રિન્ટર લેઝર પ્રિન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP