Talati Practice MCQ Part - 1
સારનાથના ધખેમ સ્તૂપનું નિર્માણ કયા વંશના શાસનકાળમાં થયું ?

મૌર્ય
ગુપ્ત
કુષાણ
શૃંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
"ભારતનો સંત્રી" એટલે શું ?

હિમાલય પર્વત
હિંદ મહાસાગર
કચ્છ નો અખાત
અરવલ્લી પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP