Talati Practice MCQ Part - 1
‘ઝબૂક વીજળી ઝબૂક’ કોની કૃતિ છે ?

ઈશ્વર પેટલીકર
મકરંદ દવે
ઝીણાભાઈ દેસાઈ
ચં.ચી.મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'પ્રેમનાં આંસુ' કોની કૃતિ છે ?

ભોળાભાઈ પટેલ
પ્રહલાદ પારેખ
કુંદનીકા કાપડિયા
વર્ષા અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સમાસ ઓળખાવો :- બડભાગી

બહુવ્રીહી
અવ્યયીભાવ
મધ્યમપદલોપી
દ્વિગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP