Talati Practice MCQ Part - 1
મંદાક્રન્તા છંદનું બંધારણ ઓળખાવો ?

નસમરસલગા
મભનતતગાગા
મભનતલગાગા
જસજસયલગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સૌપ્રથમવાર કયારે વિપક્ષના નેતાને કાયદેસરની માન્યતા મળી હતી ?

ઈ.સ. 1965
ઈ.સ. 1962
ઈ.સ. 1972
ઈ.સ. 1975

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'વૈખરી' શબ્દનો અર્થ જણાવો.

નાહકની વહોરેલી પીડા
અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન
વણસેલા સંબંધ
સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP