Talati Practice MCQ Part - 1 ઉત્તરપ્રદેશની રાજ્યસભામાં કેટલી સીટ છે ? 31 82 28 112 31 82 28 112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'ખેતી અને પશુપાલનની આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવવાનો રાજ્ય પ્રયત્ન કરશે’ તે અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 49 અનુચ્છેદ 45 અનુચ્છેદ 48 અનુચ્છેદ 47 અનુચ્છેદ 49 અનુચ્છેદ 45 અનુચ્છેદ 48 અનુચ્છેદ 47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 પાર્શ્વનાથ જૈન ધર્મના ___ માં તીર્થકર હતા. 21માં 22માં 23માં 20માં 21માં 22માં 23માં 20માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 પ્રાણીઓના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે? ઇકોલોજી ઇથોલોજી કોસ્મોલોજી બાયોલોજી ઇકોલોજી ઇથોલોજી કોસ્મોલોજી બાયોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘જુમો ભિસ્તી’ વાર્તામાં પાડાનું નામ શું હતું ? રેણુ ભૂરો વેણુ જુમો રેણુ ભૂરો વેણુ જુમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ટ્રાન્ઝિસ્ટરની શોધ ___ વર્ષમાં થઈ. 1965 1984 1947 1956 1965 1984 1947 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP