Talati Practice MCQ Part - 1
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :- દૂરથી ફેકવાનું સાધન.

ધનુષ્ય
અસ્ત્ર
શાસ્ત્ર
બૂમરેગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એકસેલમાં સક્રીય સેલની ડાબી બાજુના સેલ પર જવા નીચેમાંથી કઈ કી વપરાય છે ?

Ctrl + Enter
Shift + Enter
Ctrl + Tab
Shift + Tab

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
___ ના સમયમાં નાયિકાદેવીએ શાસનની ધૂરા સંભાળી હતી.

ભીમદેવ બીજો
કર્ણદેવ પહેલા
મૂળરાજ પહેલા
મૂળરાજ બીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP