Talati Practice MCQ Part - 1
પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌપ્રથમ ક્યા રાજ્યમાં થયો ?

પંજાબ
ગુજરાત
રાજસ્થાન
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'સાયલા' તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

સુરેન્દ્રનગર
બનાસકાંઠા
મહીસાગર
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP