Talati Practice MCQ Part - 1
તાજેતરમાં ભારતનું પહેલું કોરોના મુક્ત રાજ્ય કયું બન્યું ?

અરુણાચલ પ્રદેશ
ગોવા
ત્રિપુરા
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે ?

ચંદ્રગુપ્ત મૌર્ય
વિક્રમાદિત્ય
અશોક
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘જસજસયલગા’ બંધારણ ક્યા છંદનું છે ?

પૃથ્વી
શિખરિણી
મંદાક્રાંતા
હરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP