Talati Practice MCQ Part - 2
‘શ્યામલવન’ કયા જિલ્લામાં આવેલ છે ?

બોટાદ
બનાસકાંઠા
મહીસાગર
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રૂઢીપ્રયોગનો અર્થ શોધીને લખો : "ખેલ માંડવો”

નાટકની શરૂઆત કરવી
રમત રમવી
ખેત કરવો
ખેલની શરૂઆત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કુસ્તીમાં ઓલમ્પીકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે ?

દીપીકા કુમારી
પી.વી. સિંધુ
ગીતા ફોગટ
સાક્ષી મલિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP