Talati Practice MCQ Part - 2
પદક્રમની દ્રષ્ટીએ નીચેના પૈકી કયું વાક્ય અશુદ્ધ છે ?

રસ્તામાં મને કિશોર મળી ગયો.
મળી ગયો મને રસ્તામાં કિશોર
મને રસ્તામાં કિશોર મળી ગયો
કિશોર મને રસ્તામાં મળી ગયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતે સૌપ્રથમ વખત અણુ ધડાકો ક્યાં કર્યો હતો ?

થુમ્બા
પોખરણ
શ્રી હરિકોટા
ચાંદીપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP