Talati Practice MCQ Part - 2
'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
ધૂમકેતુ
૨. વ. દેસાઈ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એનાલોગ ડેટા લખવા ___ વપરાય છે.

ઓડિયો કેસેટ
ટ્રેપ ડ્રાઈવ
ફલોપી ડીસ્ક ડ્રાઈવ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?

વ્યતિરેક
શ્લેષ
અનન્વય
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP