ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને સરકારની સુચના પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે ? અનુચ્છેદ 75(B) અનુચ્છેદ 75(I) અનુચ્છેદ 75(II) અનુચ્છેદ 75(A) અનુચ્છેદ 75(B) અનુચ્છેદ 75(I) અનુચ્છેદ 75(II) અનુચ્છેદ 75(A) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? ભારત સરકારના ઠરાવ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર ભારત સરકારના ઠરાવ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે ? વડાપ્રધાન સમાજ કલ્યાણ ખાતાના મંત્રી રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન સમાજ કલ્યાણ ખાતાના મંત્રી રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીમાં નગરપાલિકાઓના કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે ? 11મી યાદી 12મી યાદી 9મી યાદી 8મી યાદી 11મી યાદી 12મી યાદી 9મી યાદી 8મી યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ? પી. વી. નરસિંહરાવ વી. પી. સિંહ ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ પી. વી. નરસિંહરાવ વી. પી. સિંહ ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આધુનિક ઈતિહાસમાં ભારતના વહીવટ કાયદા વિશેનું પ્રથમ પુસ્તક કોણે લખ્યું હતું ? એન. એન. ઘોષ દાદાભાઈ નવરોજી રમેશચંદ્ર દત બિપીનચંદ્ર પાલ એન. એન. ઘોષ દાદાભાઈ નવરોજી રમેશચંદ્ર દત બિપીનચંદ્ર પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP