ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે ગૃહની કાર્યવાહી નિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે ? સાઈની ડાઈ દીર્ધવકાશ સ્થગન સત્રાવસાન સાઈની ડાઈ દીર્ધવકાશ સ્થગન સત્રાવસાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે ? રાજ્યપાલ રાષ્ટ્રપતિ સ્પીકર મુખ્યમંત્રી રાજ્યપાલ રાષ્ટ્રપતિ સ્પીકર મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 26 નવેમ્બર 1949 નાં રોજ સંવિધાન કઈ સભામાં અપનાવવામાં આવેલું હતું ? રાજ્યોની વિધાનસભાઓ લોકસભા સંવિધાન સભામાં રાજ્યસભા રાજ્યોની વિધાનસભાઓ લોકસભા સંવિધાન સભામાં રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નિયંત્રણ મહાલેખા પરીક્ષક (Comptroller Auditor General of India) ની નિમણુક કોણ કરે છે ? કેન્દ્રીય નાણાંમંત્રી રાષ્ટ્રપતિ પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) પ્રધાનમંત્રી કેન્દ્રીય નાણાંમંત્રી રાષ્ટ્રપતિ પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કયા સુધારા અન્વયે સંવિધાનના આમુખમાં 'સાર્વભૌમ સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસતાક' એવા શબ્દો ઉમેરવામાં આવ્યા ? 44 મો સુધારો 48 મો સુધારો 46 મો સુધારો 42 મો સુધારો 44 મો સુધારો 48 મો સુધારો 46 મો સુધારો 42 મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારા બાદ સિક્કિમને ભારતનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું હતું ? 36 46 56 26 36 46 56 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP