Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદનાં બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ?

લોકસભાના સ્પીકર
ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવેલી છે ?

આંધ્રપ્રદેશ
મહારાષ્ટ્ર
ગુજરાત
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ?

કેન્દ્ર સરકારના અગ્રસચિવ
સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ
જાણીતા સમાજવિજ્ઞાની
પછાતવર્ગના સંસદ સભ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે ?

એ.પી.જે.અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં
સંસદની જાહેર હિસાબ સમિતિ
કેન્દ્રીય તકેદારી આયોગ
વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણુંક કોણ કરે છે ?

રાજ્યના મુખ્યમંત્રી
રાજ્યના રાજ્યપાલ
રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP