ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણનાં કયા અનુચ્છેદમાં ન્યાયાલયની ભાષા સંબંધી જોગવાઈ કરવામાં આવી છે ?

અનુચ્છેદ 346
અનુચ્છેદ 351
અનુચ્છેદ 343
અનુચ્છેદ 348

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે ?

સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે.
લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે.
રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્ત્વ ધરાવે છે.
પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ?

વંદે માતરમ્
જય હિન્દ
જન ગણ મન
સત્યમેવ જયતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરાતા ભેદભાવ પર પ્રતિબંધ અન્વયે સામાજિક અને શૈક્ષણિક દષ્ટિએ પછાત વર્ગોના નાગરિકોના કોઈ વર્ગોના ઉત્કર્ષ માટે ખાસ જોગવાઈઓ કરવામાં રાજ્યને આ કલમના કોઇ મજકૂરથી બાધ આવશે નહીં. આ પ્રકારની જોગવાઇ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-15 (1)
આર્ટિકલ-16 (3)
આર્ટિકલ-16 (4)
આર્ટિકલ-15 (4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP