Talati Practice MCQ Part - 2
ગુપ્ત વંશનો છેલ્લો શાસક કોણ હતો ?

શકાદિત્ય
મહેન્દ્રાદિત્ય
વિષ્ણુગુપ્ત
સ્કંદગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અઢારમાં શતકના જ્ઞાનમાર્ગી કવિ તરીકે કોણ આળખાતું ?

મધુરાય
પ્રીતમ
ખબરદાર
ભાલણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ધોળાવીરા ગુજરાતમાં ક્યા જીલ્લામાં આવેલું છે ?

ભાવનગર
બનાસકાંઠા
પાટણ
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP