Talati Practice MCQ Part - 2
કોઈ એટ્રીબ્યુટની પ્રત્યેક વિશેષના સંબંધના પરમીટેડ વેલ્યુનો એક સેટ હોય છે, જે તે એટ્રીબ્યુટનું ___ કહેવાય છે.

Ralation
Set
Assci
Domain

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સમય’ કોનો ગઝલ સંગ્રહ છે ?

આસીમ શહેરી સાહેબ
હરીન્દ્ર દવે
જનાબ શેખ પાલનપૂરી
બાલાશંકર કંથારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતી નથી.

ધુમાડીયો
એન્થ્રેસાઈટ
બીટ્યુમીન
લિગ્નાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP