ધારો કે રકમ x છે. x × 10/100 × 10/100 = 10 x = 10 × 100 x = 1000
ટકાવારી (Percentage)
એક કંપનીના પુરૂષ કર્મચારીની સરેરાશ આવક 520/- છે. અને તે જ કંપનીના સ્ત્રી કર્મચારીઓની સરેરાશ આવક 420 છે. જો બધા જ કર્મચારીઓની સરેરાશ આવક 500 રૂા. હોય તો પુરૂષ અને સ્ત્રી કર્મચારીઓની સંખ્યાનું ટકાવારી પ્રમાણ શોધો.
એક સંખ્યા = 100 10% વધારો = 110% 10% ઘટાડો = 110 × 90/100 = 99 ફેરફાર = 100 - 99 = 1% ઓછી થાય સમજણ પહેલા સંખ્યા 10% વધારતા 100 ના 110 થયા ત્યારબાદ 110 ના 10% ઘટાડતા 110 ના 90% કર્યા.