Talati Practice MCQ Part - 2
તે નાનામાં નાની સંખ્યા કઈ છે, જેનાથી 20184નો સાથે ગુણાકાર કરતા ગુણનફળ એક પૂર્ણ વર્ગ સંખ્યા બની જાય ?

Talati Practice MCQ Part - 2
ભવાઈનો કયો વેશ સૌથી જૂનામાં જૂનો મનાય છે ?

રંગલા રંગલીનો વેશ
જશમા ઓડણનો વેશ
ઝુડા ઝૂલણીનો વેશ
રામદેવનો વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
દાંડીકૂચની શરૂઆત થઈ ત્યારે પ્રથમ રાત્રીનો વિરામ ક્યા ગામે લીધો હતો ?

અસ્લાલિ
આલસી
અલટ
લાલટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP