કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં દેશમાં કયું રાજ્ય અગ્રેસર રહ્યું છે ? તામિલનાડુ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન તામિલનાડુ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વના સૌથી મોટા ગિરનાર ટેમ્પલ રોપવેનું તાજેતરમાં પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું. તેની લંબાઈ કેટલી છે ? 900 મીટર 2320 મીટર 1290 મીટર 1320 મીટર 900 મીટર 2320 મીટર 1290 મીટર 1320 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ચર્ચામાં રહેલ '16 સાઈકી' શું છે ? ચીનનું લઘુગ્રહ મિશન ચીનનો ઉપગ્રહ ધાતુનો બનેલો લઘુગ્રહ મનોવિજ્ઞાનનો નવો સિદ્ધાંત ચીનનું લઘુગ્રહ મિશન ચીનનો ઉપગ્રહ ધાતુનો બનેલો લઘુગ્રહ મનોવિજ્ઞાનનો નવો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દિપડા બચાવ અને પુનર્વસન માટે ગુજરાતના PPP (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) અંતર્ગત દીપડાઓને જુનાગઢથી ક્યાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા ? જામનગર કચ્છ અમદાવાદ સુરત જામનગર કચ્છ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં તાજેતરમાં કઈ રમતને સ્પર્ધાત્મક રમત તરીકે માન્યતા આપવામાં આવી હતી ? બળદ લડાઈ લુડો સ્કાઈ જમ્પિંગ યોગાસન બળદ લડાઈ લુડો સ્કાઈ જમ્પિંગ યોગાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઓફશોર પેટ્રોલ વેસલ 'સક્ષમ' તાજેતરમાં કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું ? મજગાવ શિપયાર્ડ લિમિટેડ કટુપલ્લી શિપયાર્ડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ ગોવા શીપયાર્ડ લિમિટેડ મજગાવ શિપયાર્ડ લિમિટેડ કટુપલ્લી શિપયાર્ડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ ગોવા શીપયાર્ડ લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP