કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દેશની કુલ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન કેટલા ટકા છે ? 13% 15% 12% 14% 13% 15% 12% 14% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં COVID-19 મહામારીને ધ્યાનમાં રાખી કયા રાજ્યમાં ફટાકડા વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ? ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન કેરળ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'વેઅર અ માસ્ક' અભિયાન ક્યાં યોજવામાં આવ્યું છે ? કોલકાતા નવી દિલ્હી હૈદરાબાદ આમાંથી એક પણ નહિ કોલકાતા નવી દિલ્હી હૈદરાબાદ આમાંથી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઓફશોર પેટ્રોલ વેસલ 'સક્ષમ' તાજેતરમાં કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું ? કટુપલ્લી શિપયાર્ડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ મજગાવ શિપયાર્ડ લિમિટેડ ગોવા શીપયાર્ડ લિમિટેડ કટુપલ્લી શિપયાર્ડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ મજગાવ શિપયાર્ડ લિમિટેડ ગોવા શીપયાર્ડ લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની કઈ ફિલ્મે 2021ના ઓસ્કાર એવોર્ડ માટેની ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં સત્તાવાર પ્રવેશ મેળવ્યો ? જલ્લીકટ્ટુ ગલી બોય હેલ્લારો ટુમ્બડ જલ્લીકટ્ટુ ગલી બોય હેલ્લારો ટુમ્બડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વર્ષ 2019 માટેના બીજા રાષ્ટ્રીય જળ પુરસ્કાર અંતર્ગત કયા રાજ્યે જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન શ્રેણી અંતર્ગત શ્રેષ્ઠ રાજ્યનો પ્રથમ પુરસ્કાર જીત્યો ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ ગુજરાત મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP