Talati Practice MCQ Part - 2
સંધિ છોડો :– પરમૌજસ્વી

પરમૌજ + સ્વી
પરમ + ઔજસ્વી
પરમો + ઔજસ્વી
પરમ + ઉજસ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
8 માર્ચ, 2019ના રોજ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા કુલ કેટલા ‘નારી શક્તિ એવોર્ડ’ વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા છે ?

46
44
40
38

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘શ્યામલવન’ કયા જિલ્લામાં આવેલ છે ?

બોટાદ
અરવલ્લી
મહીસાગર
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP