Talati Practice MCQ Part - 2
વિરુદ્ધાર્થી શબ્દ આપો : ખપ

બિનજરૂરી
અનુપયોગ
બિનઉપયોગી
ઉપયોગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ?

ગૌરીશંકર જોશી
સુરેશ દલાલ
જયંત પાઠક
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક ટાંકી એક નળ દ્વારા 15 કલાકમાં ભરી શકાય છે.ટાંકીના તળીયે લીકેજના લીધે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે. જો ટાંકી પૂર્ણ ભરેલી હોય તો આ લીકેજના કારણે તે કેટલા કલાકમાં ખાલી થશે ?

60
50
45
35

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રેખાંકીત શબ્દનો કૃદંત ઓળખાવો :– કામિની ખાવાને મહત્ત્વ આપે છે.

વર્તમાન કૃદંત
ભૂતકૃદંત
ભવિષ્ય કૃદંત
વિધ્યર્થ કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
આપેલ નૃત્ય શૈલીમાં કોનું ઉદ્ગમ પૂર્વી ભારતમાં છે ?

કથકલી
કૂચિપુડી
ભરતનાટ્યમ
મણીપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
“હાથનાં કર્યા હૈયે વાગ્યાં” કહેવતનો યોગ્ય અર્થ આપો.

એકનું કરેલું બીજાને નડવું
આદર્ય અધૂરા રહેવા
સ્વકર્મનું ફળ મળવું
પ્રેમ થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP