Talati Practice MCQ Part - 2 રાષ્ટ્રીય વિકાસ પરિષદના સદસ્ય ___ નથી. યોજના આયોગના સદસ્ય રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી રાજ્યોના મુખ્યમંત્રી યોજના આયોગના સદસ્ય રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી રાજ્યોના મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 "ભાઠા" – તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. પથરો દલાલી ઢેફું ભાલ પથરો દલાલી ઢેફું ભાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2019માં કુલ 156 દેશોની યાદીમાં ભારત કયા ક્રમે છે ? 133 136 126 140 133 136 126 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 રાહુલ પૂર્વ તરફ 30 મીટર ચાલી, જમણે વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે આરંભિક બિંદુથી હવે તેનું મોઢું કઈ દિશામાં હશે ? દક્ષિણ દક્ષિણ - પશ્ચિમ ઉત્તર - પૂર્વ દક્ષિણ - પૂર્વ દક્ષિણ દક્ષિણ - પશ્ચિમ ઉત્તર - પૂર્વ દક્ષિણ - પૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘સૌજન્ય’ કોનું તખલ્લુસ છે ? પિતાંબર પટેલ મોહનલાલ મહેતા પંડિત સુખલાલ રસિકલાલ પરીખ પિતાંબર પટેલ મોહનલાલ મહેતા પંડિત સુખલાલ રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP