કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાષ્ટ્રીય અંગદાન દિવસ' ક્યારે ઉજવવામાં આવ્યો ? 27 નવેમ્બર 26 નવેમ્બર 25 નવેમ્બર 28 નવેમ્બર 27 નવેમ્બર 26 નવેમ્બર 25 નવેમ્બર 28 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે સ્મૃતિ સ્થળ પર આવેલી શ્રી અટલબિહારી વાજપેઈની સમાધિનું નામ શું છે ? અમર અટલ અટલ સ્મૃતિ સદૈવ અટલ અટલ ઘાટ અમર અટલ અટલ સ્મૃતિ સદૈવ અટલ અટલ ઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારત ડાયનામિકસ લિમિટેડનું મુખ્યમથક ક્યાં આવેલું છે ? હૈદરાબાદ વિશાખાપટનમ્ બેંગાલુરુ નવી દિલ્હી હૈદરાબાદ વિશાખાપટનમ્ બેંગાલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્ય/UTએ પ્રદૂષણ ઘટાડવા માટે 'યુદ્ધ પ્રદુષણ કે વિરુદ્ધ' અભિયાન લૉન્ચ કર્યું ? દિલ્હી મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન દિલ્હી મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે ? વિશાખાપટ્ટનમ શિપયાર્ડ લિમિટેડ કોચીન શિપયાર્ડ લિમિટેડ મઝગાવ શિપયાર્ડ લિમિટેડ કોલકાતા શિપયાર્ડ લિમિટેડ વિશાખાપટ્ટનમ શિપયાર્ડ લિમિટેડ કોચીન શિપયાર્ડ લિમિટેડ મઝગાવ શિપયાર્ડ લિમિટેડ કોલકાતા શિપયાર્ડ લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ખેલો ઇન્ડિયા ગેમ્સમાં યોગાસનની રમત કેટલી કેટેગરીમાં રાખવામાં આવનાર છે ? 9 8 6 7 9 8 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP