કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલા ચક્રવાતને 'બુરેવિ' નામ કયા દેશે આપ્યું ?

ભારત
માલદીવ
બાંગ્લાદેશ
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યએ મુખ્યમંત્રી સૌર સ્વરોજગાર યોજના શરૂ કરી ?

મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો ?

દામોદર ખુશાલદાસ બોટાદકર
બ્રોકર દામોદર બોટાદકર
એક પણ નહીં
વિનાયક ખુશાલદાસ બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP