Talati Practice MCQ Part - 2 ટેપ ડ્રાઈવમાં ડેટા કયા સ્વરૂપે લખાય છે ? DIGITAL ANALOG HYBRID એક પણ નહીં DIGITAL ANALOG HYBRID એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભારત સરકાર રમતગમતના કોચીંગ માટે ક્યો સર્વોચ્ચ એવોર્ડ એનાયત કરે છે ? ગુરૂ એવોર્ડ અર્જુન એવોર્ડ ખેલરત્ન એવોર્ડ દ્રોણાચાર્ય એવોર્ડ ગુરૂ એવોર્ડ અર્જુન એવોર્ડ ખેલરત્ન એવોર્ડ દ્રોણાચાર્ય એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'ધૂળમાંની પગલીઓ'ના રચયિતા કોણ છે ? જયંતિલાલ ગોહેલ ચુનીરામ ભગત ચંદ્રકાન્ત શેઠ લાભશંકર ઠાકર જયંતિલાલ ગોહેલ ચુનીરામ ભગત ચંદ્રકાન્ત શેઠ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘માધવ કયાંય નથી’ પ્રસિદ્ધ કૃતિ કયા ગુજરાતી સાહિત્યકારની છે ? પન્નાલાલ પટેલ હરીન્દ્ર દવે જયંતિ દલાલ કાકા કાલેલકર પન્નાલાલ પટેલ હરીન્દ્ર દવે જયંતિ દલાલ કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 આપેલ નૃત્ય શૈલીમાં કોનું ઉદ્ગમ પૂર્વી ભારતમાં છે ? કૂચિપુડી કથકલી મણીપુરી ભરતનાટ્યમ કૂચિપુડી કથકલી મણીપુરી ભરતનાટ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘એશિઝ’એ ક્યા બે દેશો વચ્ચે રમાતી ટેસ્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ છે ? ભારત - પાકિસ્તાન ઇંગ્લેન્ડ - ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન - ઓસ્ટ્રેલિયા ભારત -ઓસ્ટ્રેલિયા ભારત - પાકિસ્તાન ઇંગ્લેન્ડ - ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન - ઓસ્ટ્રેલિયા ભારત -ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP