કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'પ્રગતિ દિવસ' તરીકે કયો દિવસ ઓળખાય છે ? દર મહિનાનો ચોથો બુધવાર દર મહિનાનો ચોથો ગુરૂવાર દર મહિનાનો ત્રીજો બુધવાર દર મહિનાનો ચોથો શુક્રવાર દર મહિનાનો ચોથો બુધવાર દર મહિનાનો ચોથો ગુરૂવાર દર મહિનાનો ત્રીજો બુધવાર દર મહિનાનો ચોથો શુક્રવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) UNESCOની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સામેલ કરાયેલ શહેર ઓરછા ભારતમાં કયા રાજ્યમાં સ્થિત છે ? છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કર્ણાટક છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એશિયાની ટોચની 50 યુનિવર્સિટીઓનું રેન્કિંગ તાજેતરમાં કયુકયુરેલ્લી સાયમન્ડ્સ સંસ્થા દ્વારા જારી કરવામાં આવ્યું હતું, આ સંસ્થા કયા દેશની કંપની છે ? રશિયા બ્રિટન ચીન સિંગાપુર રશિયા બ્રિટન ચીન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ ટેલિવિઝન દિવસ ક્યારે મનાવાય છે ? ૨૩ નવેમ્બર ૨૧ નવેમ્બર ૧૯ નવેમ્બર ૨૨ નવેમ્બર ૨૩ નવેમ્બર ૨૧ નવેમ્બર ૧૯ નવેમ્બર ૨૨ નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતે ક્રાયોજેનિક ટેક્નોલોજી કયા દેશ પાસેથી મેળવી છે ? રશિયા જાપાન ઇઝરાયેલ અમેરિકા રશિયા જાપાન ઇઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આકાશ મિસાઈલ વિશે ખોટું વિધાન જણાવો. આકાશ મિસાઈલની દરેક બેટરીમાં 'રાજેન્દ્ર' તરીકે ઓળખાતા બેટરી લેવલનાં રડાર હોય છે. તે 50 કિ.મી. સુધીની ઊંચાઈના એરક્રાફ્ટને લક્ષ્ય બનાવી શકે છે. તે DRDO દ્વારા વિકસાવવામાં આવી હતી. તેની મુખ્ય લાક્ષણિકતા ડીજિટલી કોડેડ કમાન્ડ ગાઈડેન્સ સુવિધા છે. આકાશ મિસાઈલની દરેક બેટરીમાં 'રાજેન્દ્ર' તરીકે ઓળખાતા બેટરી લેવલનાં રડાર હોય છે. તે 50 કિ.મી. સુધીની ઊંચાઈના એરક્રાફ્ટને લક્ષ્ય બનાવી શકે છે. તે DRDO દ્વારા વિકસાવવામાં આવી હતી. તેની મુખ્ય લાક્ષણિકતા ડીજિટલી કોડેડ કમાન્ડ ગાઈડેન્સ સુવિધા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP