Talati Practice MCQ Part - 3
‘મુફલિસ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?

ભિખારી
લોભી
શ્રીમંત
કંજૂસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘નયનને બંધ રાખીને.......' ગઝલકારના રચયિતા કોણ છે ?

બરકત વિરાણી
હરીન્દ્ર દવે
બ. ક. ઠાકોર
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાત અને મધ્યપ્રદેશના કયા બે ગામ વિશ્વના પ્રથમ વ્યસન મુક્ત ગામ બન્યા છે ?

ભેખડિયા અને ચમોલી
ભેખડિયા અને રખોલી
ભેખડિયા અને સાવલી
ભેખડિયા અને જામલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP