ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી ?

માહિતીનો અધિકાર
ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર
બંધારણીય ઈલાજોનો અધિકાર
સમાનતાનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર નથી ?

ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર
સમાનતાનો અધિકાર
સંપતિનો અધિકાર
શોષણ વિરુદ્ધનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંસદમાં શેનો સમાવેશ થાય છે ?

રાજ્યસભા, લોકસભા, રાષ્ટ્રપતિ
રાજ્યસભા, લોકસભા
કોઈ નહીં
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

એન. ગોપાલસ્વામી આયંગર
એસ. ચેનનારેડ્ડી
આર. કે. સુબ્રમણ્યમ
ટી. એન. સત્યપંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP