કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ એઈડ્સ દિવસ' ની ઉજવણી માટે કયા રંગની રિબિન સિમ્બોલ છે ? ગુલાબી લીલા લાલ પીળા ગુલાબી લીલા લાલ પીળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ISROએ કયા શહેરમાં સ્પેસ સિચ્યુએશનલ અવરનેસ(SSA) કંટ્રોલ સેન્ટર NETRAની સ્થાપના કરી ? બેંગલુરુ શ્રી હરિકોટા નવી દિલ્હી અમદાવાદ બેંગલુરુ શ્રી હરિકોટા નવી દિલ્હી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યએ પ્રવાસન ઉદ્યોગને પુનઃજીવિત કરવા પર્યટન સંજીવની યોજના શરૂ કરી ? રાજસ્થાન હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ આસામ રાજસ્થાન હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્કનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કયા રાજ્યમાં કર્યો હતો ? ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગ્લોબલ ટીચર પ્રાઈઝ 2020 મેળવનાર ભારતીયનું નામ જણાવો ? શ્રી રણજીતસિંહ ડિસલે શ્રી ધર્મપાલ ડિસલે શ્રી ઉપેન્દ્રસિંહ ડિસલે શ્રી ચુન્નીલાલ ડિસલે શ્રી રણજીતસિંહ ડિસલે શ્રી ધર્મપાલ ડિસલે શ્રી ઉપેન્દ્રસિંહ ડિસલે શ્રી ચુન્નીલાલ ડિસલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા વર્ષમાં યુનેસ્કોએ યોગાને તેની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સમાવ્યા હતા ? વર્ષ 2016 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2016 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP