Talati Practice MCQ Part - 3
સંયોજક લખો : ડોક્ટરની ના છતાં તેણે પાંચ ગુલાબજાંબુ ખાધા.

પાંચ
ગુલાબજાંબુ
ના
છતાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને ક્યા તમામ જિલ્લાની હદ સ્પર્શે છે ?

સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ
દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી
બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર
મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP