Talati Practice MCQ Part - 3
ભાષા આધારિત રચના થનાર પ્રથમ રાજ્ય કયું હતું ?

કર્ણાટક
ગુજરાત
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અવકાશમાં જનાર સૌપ્રથમ માનવી પુરી ગાગરીનને ક્યા અવકાશયાન દ્વારા મોકલવામાં આવ્યા હતા ?

વોસ્ટોક – 1
એપોલો - 1
વેનેરા- 5
વેનેરા - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
હેપેટાઈટિસ મુખ્યત્વે શરીરના કયા અંગને સૌથી વધુ નુકસાન કરે છે ?

ગળુ
ઘૂંટણ
યકૃત
આંખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP