Talati Practice MCQ Part - 3
પૃથ્વીના કોઈપણ ભાગના સપાટ કાગળ પરના આલેખનને શું કહે છે ?

એટલાસ
સ્કેલ
મુન્ડી
નકશો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કવિ અખાએ કયા મુઘલ રાજાની ટંકશાળામાં ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું ?

જહાંગીર
બાબર
અકબર
હુમાયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મધ્યકાલીન ભારતમાં ‘મુહમ્માદાબાદ’ તરીકે પ્રસિદ્ધ સ્થાન હતું ?

અમદાવાદ
ચાંપાનેર
કચ્છ
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે ?

રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
સંસદ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP