Talati Practice MCQ Part - 3 દેહાંતદંડની સજા માફ કરવાની દયાની અરજી કોને કરવાની હોય છે ? મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 “વિદ્યુતપ્રવાહનું અસ્તિત્વ અને દિશા” માપવા ક્યા ઉપકરણનો ઉપયોગ થાય છે ? બેરોમીટર ગેલ્વેનોમીટર ડાયનેમોમીટર એમીટર બેરોમીટર ગેલ્વેનોમીટર ડાયનેમોમીટર એમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સમાનાર્થી શબ્દ આપો :– કંચન સાંકળી કડી સોનું કંગન સાંકળી કડી સોનું કંગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન 'મીરાંદાતાર’ ક્યાં આવેલું છે ? ઉનાવા ઉદવાડા સિદ્ધપુર એહમદનગર ઉનાવા ઉદવાડા સિદ્ધપુર એહમદનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘નવા કપડા પહેરી તે રૂઆબભેર ચાલ્યો’ વાક્યમાં ‘રુઆબભેર’ શું છે? વિશેષણ સંયોજન કૃદંત ક્રિયાવિશેષણ વિશેષણ સંયોજન કૃદંત ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 મધ્યકાલીન ભારતમાં ‘મુહમ્માદાબાદ’ તરીકે પ્રસિદ્ધ સ્થાન હતું ? પાટણ અમદાવાદ ચાંપાનેર કચ્છ પાટણ અમદાવાદ ચાંપાનેર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP