Talati Practice MCQ Part - 3 ‘પેન્ટીયમ’ શબ્દ નીચેનામાંથી કયા ઉપકરણ સાથે સંકળાયેલો છે ? DVD Micro processor HDD Mouse DVD Micro processor HDD Mouse ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 400 રૂ.ના બુટ પર 4% ડિસ્કાઉન્ટ આપીને 10% વેરો લગાવીને ગ્રાહકને વહેંચવામાં આવે તો ગ્રાહકને કેટલા રૂપિયા ચુકવવા પડે છે ? 424.6 રૂા. 434.4 રૂા. 430.4 રૂા. 422. 4 રૂા. 424.6 રૂા. 434.4 રૂા. 430.4 રૂા. 422. 4 રૂા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 She Found a Few good cards in a shop and she bought ___ cards last night. Them This That Those Them This That Those ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જો દૂધ અને પાણીમાં 20 લિટર મિશ્રણમાં 2% પાણી હોય તો એ મિશ્રણમાં કેટલું દૂધ મેળવવાથી બનેલા નવા મિશ્રણમાં માત્ર 1% પાણી હોય ? 40 લિટર 60 લિટર 19.6 લિટર 20 લિટર 40 લિટર 60 લિટર 19.6 લિટર 20 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 અલકનંદા અને ભાગીરથી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે ? રૂદ્રપ્રયાગ કર્ણપ્રયાગ ઋષિકેશ દેવપ્રયાગ રૂદ્રપ્રયાગ કર્ણપ્રયાગ ઋષિકેશ દેવપ્રયાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયો રોગ બેક્ટેરીયાથી થતો નથી ? પ્લેગ ધનુર ન્યુમોનિયા ગાલપચોડીયું પ્લેગ ધનુર ન્યુમોનિયા ગાલપચોડીયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP