Talati Practice MCQ Part - 3
ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું ?

ગોંડલ
ભાવનગર
જુનાગઢ
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યામાંથી 3 અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરતાં શું પરીણામ આવે ?

989
999
899
889

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ?

મુખ્ય ચૂંટણી કમિશ્નર
વડાપ્રધાન
ચીફ જસ્ટીસ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP